Print

ઝાઝી એટલે,  પેલી કહેવત યાદ છે ને ,”ઝાઝી કિડિઓ સાંપને  તાણે...”

ઝાઝી કેમ? : 1997-98 માં નિજાનંદ માટે શરુ કરેલી વેબસાઈટ ઝાઝી.કોમ અમારા માટે તો ઘરના એક સભ્યથી પણ વધારે છે. યાયાવર - કવિતા માસીક થી શરુ કરેલા આ પ્રવાસમાં આજે બીજા ઘણા નવા વિભાગ જોડી ઝાઝી.કોમ નેટ જગતમાં પોતાનો યથા યોગ્ય ફાળો આપી ધન્ય અનુભવે  છે.


...ચિરાગ ઝા "ઝાઝી"......માનસી ઝા...


આપનું આગમન અમને ગમે છે,
આવતા રહેજો ,
મળતા રહેજો,
તમારો સાથ અમને ગમે છે.
અમને ગમે છે નીતનવા પ્રદેશો,
અને તમારા જેવા મિત્રો,
સમયનો સાથ છે,
સંગાથ અમને ગમે છે.

ચિરાગ ઝા અને
માનસી ઝા ના જય જય ગરવી ગુજરાત