વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 277 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે  આપ સૌ મિત્રોને શુભેચ્છા. સ્વર્ણિમ ગુજરાતની જ્યારે શાનદાર ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ સાચા અર્થમાં સ્વર્ણિમ થાય એ હેતુથી અમે સાહિત્યની પાઠશાળા શરુ કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સંગીતથી વિમુખ થતી આજની પેઢીને ગુજરાતી ગીત, ગઝલ અને સાહિત્ય વિશે માહિતી આપી, ઓનલાઈન પદ્ધતિસરનું માર્ગદર્શન આપી આ ક્ષેત્ર તરફ પ્રવૃતિમય કરવા.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries