વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 44 મહેમાનો ઓનલાઈન

રમુજ

એક ડોશી સિનેમા હૉલ માં કોલ્ડ ડ્રિંક ની બોટલ લઈ ને બેઠી હતી ........ થોડી થોડી વારે બોટલ માંથી પીતી હતી .
બાજુમાં બેઠેલા સરદારજી ને દાજ ચડી કે આ શું ડોશી વારે વારે ઘૂટડા માર્યા કરે છે એટલે તેમણે માજી નીબોટલ ઉપાડી ને એક જાટકે પી ગયા ને બોલ્યા " માજી આમ થમ્બ્સ-અપ પીવાય "
તો માજી કહે  કે ભાઈ હું કઈ cold drink પીતી નહોતી પણ પાન ખાધું છે એટલે પિચકારી બોટલ માં મારતી હતી.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર સમાચાર સાહિત્ય એક કવિ - એક સાંજ
એક કવિ - એક સાંજ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સાહિત્ય
આના લેખક છે વિવેક ટેલર/તાહા મન્સુરી   
ગુરુવાર, 23 મે 2013 16:39
Share

આ શનિવારની એક સાંજ સંસ્કારનગરી વડોદરાને નામ...

"એક કવિ - એક સાંજ" કાર્યક્ર્મ અંતર્ગત વિવેક ટેલર અને તાહા મન્સુરી અને દ્વારા કાવ્યપઠન અને સર્જનપ્રક્રિયા વિશેની રોચક વાતોની ગોઠડી...

વડોદરાના સર્વ રસિકજનોને ભાવભીનું આમંત્રણ...

૨૫ મે, શનિવારે, સાંજે ૮:૪૫ કલાકે
@ વાણિજ્ય ભવન, રેસકોર્સ સર્કલ, અલ્કાપુરી, વડોદરા

Share
 
Zazi.com © 2009 . All right reserved