આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’
બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’
અવસર કાવ્યોત્સ્વ |
![]() |
![]() |
![]() |
સમાચાર - સાહિત્ય | |||
આના લેખક છે અવસર પરિવાર અમદાવાદ | |||
શનીવાર, 27 એપ્રીલ 2013 07:37 | |||
Share
"અવસર કાવ્યોત્સવ" - આવો અને જોડાઈ જાઓ આ ઉત્સવમાં. 28th April,2013, રવિવાર, સાંજે ૦5.00 વાગે. Share
|
Zazi.com © 2009 . All right reserved |