વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 10 મહેમાનો ઓનલાઈન

રમુજ

બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’

તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’

બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર સમાચાર સાહિત્ય સર્જક સાથે ઍક સાંજ : લેખિકા કાજ્ળ ઓઝા-વૈધ
સર્જક સાથે ઍક સાંજ : લેખિકા કાજ્ળ ઓઝા-વૈધ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સાહિત્ય
આના લેખક છે ડૉ. અશરફ ડબાવાલા   
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2012 06:31
Share

શિકાગો આર્ટ સર્કલના મિત્રો,

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર, નાટ્યકાર અને અનેક ટેલીવિઝન શ્રેણીઓનાં લેખિકા કાજ્ળ ઓઝા-વૈધ શિકાગોની ટૂંકી મુલાકાતે આવેલાં છે. અમને જણાવતાં આનન્દ થાય છે કે તેમનો કાર્યક્ર્મ

"સર્જક સાથે ઍક સાંજ"
સપ્ટેમ્બર ૨૫, મંગળવારે
સાંજે સાત વાગે
આર્ટ ઓફ લિવિંગ સેન્ટર
(Art of Living Center,
1251 N. Plum Grove  road,
Suite # 110,
Schaumburg .IL 60173
).

પર યોજવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં કાજલ ઓઝા-વૈધ તેમનાં સર્જન વિષે, જીવનમાં હકારાત્મક અભિગમ(Positive Attitude) ના મહત્વ અને સ્ત્રી-પુરુષ સંબંધો વિષે વાત કરશે. પ્રોગ્રામના અંતે પ્રશ્નોત્તારી પણ થશે. આ કાર્યક્રમની કોઈ ટીકીટ કે પ્રવેશ-ફી નથી. દરેક ગુજરાતી ભાષાના પ્રેમીને આ અનેરી સાંજમાં પધારવાનું અમારું હાર્દિક આમંત્રણ છે. આ વિષે વધારે માહિતી વિનેશ વિરાણી (Phone:847-612-3495) અને સબીર ક્પાસી (Phone:847-331-7215) નો સંપર્ક કરવાથી મળી શકશે.

શિકાગો આર્ટ સર્કલ વતી,
ડૉ. અશરફ ડબાવાલા

 

Share
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries