વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 16 મહેમાનો અને 1 સભ્ય ઓનલાઈન

રમુજ

‘આજે અમારી પાર્ટીમાં એક જણે હોડ બકી, ‘‘જ ે યુવતી કદી બેવફા નીવડી ન હોય તે હાથ ઊંચો કરે. તેને આ શાલ ઇનામમાં આપીશ.’’ ‘તમે માનશો, કોઇએ હાથ ઊંચો ન કર્યો.’

‘તેં પણ નહિ ? સાશંક પતિએ પૂછયું.

પત્ની.. અચકાઇને ‘હા, પણ મને ખબર છે તમને લાલ રંગ ગમતો નથી. શાલ લાલ રંગની હતી.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર સમાચાર સાહિત્ય એક સોનેરી સાંજ
એક સોનેરી સાંજ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સાહિત્ય
આના લેખક છે શ્રી ભરત ત્રિવેદી   
બુધવાર, 21 માર્ચ 2012 13:10
Share

અમદાવાદને આંગણે દસ્તક દઈ રહી છે એક સોનેરી સાંજ . . .

સૌ કવિતાપ્રેમી મિત્રોને હાર્દિક આમંત્રણ છે.

અમેરિકાસ્થિત કવિ શ્રી ભરત ત્રિવેદીનાં કાવ્યસંગ્રહ "વિ-દેશવટો" નો વિમોચન સમારોહ અને સાથે જ એક જાજરમાન મુશાયરો જેમાં ભાગ લેશે સર્વશ્રી ચિનુ મોદી, ખલીલ ધનતેજવી, રાજેન્દ્ર પટેલ, તુષાર શુક્લ, હરીશ મિનાશ્રુ, મકરંદ મુસળે, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, ચિરાગ ત્રિપાઠી અને ભરત ત્રિવેદી . . .

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તુષાર શુક્લ કરશે.

સમય : ૨૪ માર્ચ, શનિવાર, સાંજે ૫:૩૦ થી ૮:૩૦

સ્થળ : રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ.

 

Share
 

Comments  

 
0 # Rekha Shukla 2012-03-22 20:53
આવા પ્રોગ્રામમાંથી અમને ચપટી મજા મળશે શ્રી તુષારભાઈ શુક્લ? ચિરાગભાઈ તમારી લાગવગ લગાડોને..?
Reply | Reply with quote | Quote
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries