આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
| એક સાંવરીયો બીજો બાવરીયો |
|
|
|
| સમાચાર - નાટક | |||
| આના લેખક છે મુંબઈ થીએટર ગાઈડ.કોમ | |||
| સોમવાર, 03 ઓક્ટોબર 2011 00:17 | |||
|
Share
સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી શકશે? તપાસી જુવો “એક સાંવરીયો બીજો બાવરીયો”. Share
|
| Zazi.com © 2009 . All right reserved |
Feed Entries |