વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 50 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર સમાચાર નાટક અમરેલી થી અમેરીકા
અમરેલી થી અમેરીકા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 25
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - નાટક
આના લેખક છે મુંબઈ થીએટર ગાઈડ.કોમ   
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2011 20:18
Share



લેખક : રાજેશ સોની

દિગદર્શક : રસિક દવે

કલાકાર : કેતકી દવે ,મીરા આચાર્ય , પુજા દમાણીયા, વિક્ર્મ મહેતા , મહેશ ઉદેશી, દુષયંત વોરા, સુકેતા મહેતા, પૃથ્વરાજ , સાજન , કશ્યપ અને હરેશ પંચાલ

ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી દાદીમાંને યુએસમાં રહેતો લાડકો પૌત્ર કાયમ કહ્યા કરે કે દાદી “તુ એક વાર તો મારા દેશ આવીને મને મળ, જોતો ખરી આ કેવો મજાનો દેશ છે”. અને દાદી કાયમ વાતને ટાળી દેતી. કુદરતને આ વાત કદાચ મંજુર નહિં હોય અને એક અણધાર્યા બનાવ ને લીધે દાદી નક્કિ કરીને પહોંચે છે અમેરીકા. હાસ્યથી ભરપૂર લાગણી સભર નાટક : અમરેલી થી અમેરીકા

શો : મુંબઈ, સાંજે 7:45 , રવિવાર ,સપ્ટેમ્બર 25, 2011 ,  તેજપાલ હોલ


Share
 
Zazi.com © 2009 . All right reserved