સમાચાર -
નાટક
|
આના લેખક છે મુંબઈ થીએટર ગાઈડ.કોમ
|
શનીવાર, 10 સપ્ટેમ્બર 2011 21:12 |
Share 
ઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ” ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .
લેખક : ભાવેશ માંડલીઆ
દિગદર્શક : ઉમેશ શુક્લા
કલાકાર : ટિકુ તલસાણીયા, કમલેશ મોટા, ઐશવર્યા મેહતા, જય ઉપાધ્યાય, તુષાર કાપડીયા અને અન્ય.
શો : મુંબઈ : સાંજે 04:30, રવિવાર, 11-સપ્ટેમ્બર-2011, પ્રબોધાંકર ઠાકરે ઑડીટોરીયમ

Share
|