વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 63 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછયું.

રમણીક ..મારી પત્ની બજારમાં ગઇ છે, અને વરસાદ શરૂ થઇ ગયો છે.

ગિરીશ.. એમાં મૂંઝાય છે શું, કોઇ સ્ટોરમાં ઘુસી જશે.

રમણીક.. એ જ મોકાણ છે. એ રૂા. ૫૦૦ લઇને નીકળી છે.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર સમાચાર નાટક કાનજી વિરુધ્ધ કાનજી
કાનજી વિરુધ્ધ કાનજી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 8
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - નાટક
આના લેખક છે મુંબઈ થીએટર ગાઈડ.કોમ   
શનીવાર, 10 સપ્ટેમ્બર 2011 21:12
Share



ઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ”  ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને  નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .

લેખક : ભાવેશ માંડલીઆ

દિગદર્શક : ઉમેશ શુક્લા

કલાકાર : ટિકુ તલસાણીયા, કમલેશ મોટા, ઐશવર્યા મેહતા, જય ઉપાધ્યાય, તુષાર કાપડીયા અને અન્ય.

શો : મુંબઈ : સાંજે 04:30, રવિવાર, 11-સપ્ટેમ્બર-2011, પ્રબોધાંકર ઠાકરે ઑડીટોરીયમ


Share
 
Zazi.com © 2009 . All right reserved