વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 26 મહેમાનો ઓનલાઈન

રમુજ

શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’

વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર પ્રત્યંચા શીતલ દેસાઈ
શીતલ દેસાઈ

વડોદરા,ગુજરાત,ભારતવિકાસની ગતિ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 8
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - શીતલ દેસાઈ
આના લેખક છે શીતલ દેસાઈ   
બુધવાર, 26 જાન્યુઆરી 2011 06:07

એકવીસમી સદી એ બધા જ ક્ષેત્રોમાં વિકાસની સદી છે, તે વાત સૂર્યપ્રકાશ જેટલી સ્વયંસિદ્ધ છે. ટેકનોલોજીએ ભરેલી હરળફાળે વિશ્વને નજીકમાં લાવી દીધું છે. ચમત્કારી કહી શકાય તેવી યાંત્રિક વ્યવસ્થા આ યુગમાં સંભવી છે. તેથી દુનિયાના એક ખૂણે બેસી, બીજા કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે તાત્કાલિક વાત કરવાનું, માહિતીની આપ-લે કે સંદેશાવ્યવહાર કરવાનું શક્ય બન્યું છે. પ્રશ્ન એ છે કે આ વિકાસની ગતિ કઈ તરફ છે ? આ બધા આવિષ્કાર વડે માનવ વિકસિત બન્યો છે ખરો ? કે તેણે આ બધાથી વિશ્વને વિકસિત કર્યું છે ખરું ?

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 3
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries