વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 55 મહેમાનો ઓનલાઈન

રમુજ

અમૃતસર સ્ટેશને સો સરદારજીઓ એક ટે્રન નીચે કચડાઈ ગયા અને એક જ સરદારજી બચી ગયા. એક પત્રકાર એ બનાવનું રિપોર્ટિંગ કરવા તેની પાસે ગયા:

તેણે પૂછયું : અકસ્માત કઈ રીતે બન્યો?

સરદારજીએ જવાબ આપ્યો : ઓહ જી પૂછો મત! સબ કુછ સહી થા સબલોગ પ્લેટફાર્મ પર ખડે ગડ્ડી કી વેઈટ કર રહે થે. અચાનક એનાઉન્સમેન્ટ હુઆ કી શતાબ્દી એક્ષપ્રેસ પ્લેટફાર્મ નંબર દો પર આ રહી હૈ. જૈસે હી સબને સુનાકી ગડ્ડી પ્લેટફાર્મ પર આ રહી હૈ, સબલોગ અપની જાન બચાનેકે લિયે પટરી પર કૂદ ગયે ઔર તભી ઉસી પટરી પર ગાડી આ ગઈ.

પત્રકાર : ઓહ! તમે બચી ગયા! આપ પટરી પર કુદયા હોત તો.....

સરદારજી : ઓહ નહીં જી મૈં તો સ્યુસાઈડ કરના ચાહતા થા ઈસલિયે કૂદા નહીં થા જી?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર સંગીત મહેફીલ
મહેફીલ

ગીત, ગઝલ,ભજન,ગરબા અને પીગળતા ઉરની વાતો...

Require Real Audio, Click here to download



પાથીઁવ ગોહિલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
સંગીત - મહેફીલ
આના લેખક છે પાથીઁવ ગોહિલ   
રવિવાર, 04 એપ્રીલ 2010 23:04

પાથીઁવ ગોહિલ
જયતુ જયતુ ગુજરાત...ભાગ્યેશ જહા..સંગીત : મેહુલ સુરતી
મારી આંખે કંકુના સુરજ આથમ્યા...રાવજી પટેલ
આ હોઠ ગુલાબી...
હૈયા ને...
કોઈ શબ્દોની સમજ...રવિ ઉપા્યાય

 
મલ્હાર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
સંગીત - મહેફીલ
આના લેખક છે પલ્લવી વ્યાસ,અલકા મહેતા   
રવિવાર, 04 એપ્રીલ 2010 22:53

મલ્હાર..પલ્લવી વ્યાસ,અલકા મહેતા...ગરબા
મંદિરના બારણા ઉઘાડો મોરી મા...અવિનાશ વ્યાસ
આભલાના આંગણે ઘેરાતી...વિનોદ દિક્ષીત
કાળી તને મધરાતે ઘુમતી ભાળી...સ્વપ્નસ્થી
આભને ઝરુખે માડી તારો દિવડો...ભરત વૈધ
ઘડુલો તે મારો ચઢાવો...નરસિંહ મહેતા
માંડી તારુ કંકુ ખયુઁ...અવિનાશ વ્યાસ
જોગણી એક નવલી છે નાર...જતીન પંડયા
ચાચર ચોકમા ઘુમે અંબા અલબેલડી...ચંદ્રિકબેન પાઠક
કીને કાંકર મોસે મારી રે...મીરાબાઈ
ઓરે અંબિકા...વિનોદ દિક્ષીત


 
મેહુલ સુરતી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
સંગીત - મહેફીલ
આના લેખક છે મેહુલ સુરતી   
રવિવાર, 04 એપ્રીલ 2010 22:23

મેહુલ સુરતી
પ્રિયતમ તુ કયાં છે કહે તને મારા સમા...મુકુલ ચોકસી
તમારા  રુપની  રેલાય છે મોસમ...મુકુલ ચોકસ
જીંદગીનો આ ટુંક સાર છે...
કદિક પ્રેમ એકાંત થઈ પાંગરે છે...
કેમ કરી ગાઉં મારે ગીત ઘનશ્યામ...
કમાલ કરે છે, એક ડોસી ડોસાને...
પ્રિય પપ્પા હવે તો તમારા વગર...મુકુલ ચોકસ
બધાને ખુદની એકલતાના વળગણ છે...
એવા વળાંક પર હવે ઉભો છે કાફલો...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 5
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries