વૃિશ્વક (ન, ય) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2619
બેકારશ્રેષ્ઠ 
બાળ જગત - બાળ નામાવલિ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 25 એપ્રીલ 2010 17:20
Share


નમન, નકુલ, નચિકેત, નભેશ,
નમિત, નલિન, નિર્મિત, નૈનિલ,
નવલ, નંદન, નિકુંજ, નિગમ,
નિશાંત, નિત્ય, નિમિત્ત, નિર્ભય,
નંદીશ, નિનાદ, નિમિષ, નિલાંગ,
નિશીથ, નૈમિષ, નિલય, નિરેન,
નિરવ, નિહાર, નિશ્ચય, નીરજ,
નભ્ય, નિર્સગ, નૈષધ, નિધીશ.


નીવા, નૂપુર, નિશિ, નેત્રી,
નેહા, નીરા, નીતિ, નિયંતા,
નીરજા, નિર્ઝરી, નિર્ભયા, નૃપા,
નિરીક્ષા, નતાશા, નિયતિ, નીપા,
નિરાલી, નિત્યા, નિષ્ઠા, નંદિતા,
નિધિ, નેહલ, નમિતા, નૈના,
નિરવા, નીલાક્ષી, નુતિ.


યુગલ, યેાગાશું, યજ્ઞેશ, યાત્રિક,
યશ, યમન, યતીન, યશીલ,
યજ્ઞિત, યોગીશ.


યાસ્મીન, યોગીતા, યુગ્મા, યુતિ,
યાગિની, યામિની, યેશા, યોગીશ,
યશિતા.


 

Share