તુલા (ર, ત) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2233
બેકારશ્રેષ્ઠ 
બાળ જગત - બાળ નામાવલિ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 25 એપ્રીલ 2010 16:56
Share
રજત, રક્ષિત, રવિશ, રથિત,
રાજન, રાધેય, રાજીવ, રોનક,
રુચિર, રાઘવ, રચિત, રમ્ય,
રસેશ, રાગેશ, રાજર્ષિ, રોહન,
રિધ્ધેશ, રિશી, રોનક, રુદ્ભાક્ષ.

રૂપમ, રૂપિન, રૂપેશ, રૂપાંગ.ૠચેશ, ૠત્વિજ, ૠક્ષાંગ, ૠતેશ,
ૠત્વિક, ૠષિ.


રક્ષિતા, રચના, રવીશા, રાણક,
રથિકા, રમ્યા, રાજુલ, રન્ના,
રમણા, રમેાલા, રીરી, રંજના,
રશ્મિકા, રાખી, રાજિકા, રાહી,
રાજલ, રાધેશ્રી, રિચા, રિતુ,
રિધ્ધિ, રુચા, રુચિરા, રુતા,
રુચિકા,રુ દ્ભા, રેવા, રૈના,
રેશ્મા, રિકિતા, રિંકલ, રોશની,
રેાહિતા, રિશીકા,રેશ્મી,રીકતા,
રેવતી,રુજુતા,રસિકા,રંભા.

રૂમા, રૂપજ્ઞા, રૂપા, રૂપલ, રૂપાલી.

ૠચા, ૠજુ, ૠષિકા, ૠતુલ,
ૠત્વિ, ૠજુલ, ૠતા, ૠચિકા,
ૠત્વા.
તનય, તેજ, તિલક, તનુજ,
તથાગત, તનિષ, તેજેશ્વર, તર્પણ,
તપન, તિલંગ, તુલ્ય, તીર્થક,
તરલ, તન્મય, તક્ષક, તેજાશું,
તુષિલ, તરંગ.

ત્રિકમ, ત્રિલોક, ત્રિપર્ણ, ત્રિદિશ,
ત્રિલાક્ષ, ત્રિકેતુ, ત્ર્યબંક.


તથ્યા, તન્વી, તરણા, તન્વેશા,
તનુશ્રી, તનયા, તારિકા, તમસા,
તમન્ના, તરુ, તારિણી, તર્જની,
તરુણા, તૃપ્તિ, તારા, તિથિ,
તર્પણા, તિલિકા, તુલસી, તીર્થા,
તુલ્યા, તુષ્ટિ, તુલજા, તૃપલ,
તૃપ્તા, તૃષા, તેજશ્રી, તોરલ,
ત્વિષા,

ત્રિપ્તા, ત્રિષા, ત્રિગુણા, ત્રિશિલા,
ત્રિવેણી, ત્રિદિશા, ત્રિપર્ણા, ત્રિશલા.

Share