મેષ (અ, લ, ઇ) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2701
બેકારશ્રેષ્ઠ 
બાળ જગત - બાળ નામાવલિ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 25 એપ્રીલ 2010 04:13
Share


અક્ષત, અખિલ, અચલ, અર્ચન,
અજિતેશ, અજેય,અદિત, અદ્વૈત,
આધર, અનન્ય, અનલ, અનિકેત,
અનિમિષ , અનુજ, અનુપ, આસવ,
અનુરાગ, અભિક, અલિક, અશેષ,
અંજન, અંબર, અંશુમાન, આલાપ,
આત્મન, અર્થિત , આજ ૅવ,અભિજ્ઞાન,
અચ્યુત,ઓમકાર , અભા્રંત, અમોલ,
અનમોલ, અનુપમ,આવિષ્કાર, અંગદ,
અકલ, અર્ચિત, અકુલ , અક્ષિત,
અનિશ, અનિકેત, અરવ,અર્ચેશ,
અર્થવ,આશિલ, અર્થિન, અર્પેન,
અર્પેશ, અશેષ, અર્પિત, અંબર,
અંશુલ, આશિન.


અર્ચિ, અચલા, અજિરા, અર્થિતા,
અદિતા, અદ્ભિકા, અદ્ભિજા, અધિશ્રી,
અનુજા, અનુવા, અનુભા, અનોખી,
અપરા, અપર્ણા, અભયા, અભિજ્ઞા,
અમૃતી, અમૃષા, અર્ચા, અલ્પના,
અલોપી , અંજુશ્રી, આસ્થા, આભા,
આશિમા,અંબિકા,અનુપમા,અનામિકા,
અરુંધતિ,આરોહી,અંબા,
અંજની,લલિત,લોકનેત્ર,લવલેશ,લવ,
લોકેશ,લક્ષય,લીનાંશું,લક્ષવ,
લક્ષેશ,લતેશ,લીનાંક,લીનેશ,લેખેન,
લોમેશ,લેખેશ,લાલિત્ય લોકિત.    

લજામણી,લાવણ્ય,લોપા,લોચના,
લેખા, લિપિકા,લજજા,લજિતા,
લવશાિ,લેખના, લિપિ,લભ્યા,લિપ્તા.ઇન્દ્રનીલ,ઇશિત,ઇન્દ્રાનિલ,ઇશ,
ઇશ્વર,ઇન્દ્રજ ીત,ઇશાન,ઇશુમય,
ઇતીશ,ઇતેન,ઇતેશ, ઇલાક્ષ,
ઇલાંશુ,ઇક્ષક,ઇક્ષાન,ઇશેન.


ઇલેષા,ઇલાક્ષી,ઇન્દ્રા,ઇક્ષા ,
ઇવા,ઇશા,ઇપ્સા,ઇશિતા,
ઇલા,ઇશાની,ઇષિકા.

Share