|
બાળ જગત -
કાલા ઘેલા ગીત
|
આના લેખક છે એની સરૈયા
|
મંગળવાર, 27 માર્ચ 2012 18:09 |
પ્રભુ, આંગળીએ વળગાડી અમને પંથ ખરો બતલાવો ખડબચડા મારગ પર અમને ડગલાં ધીરે ભરાવો!
અંધારે અટવાઈએ તો સહાય અમારી કરજો હેત કરીને પંથ પ્રભુજી, પ્રકાશનો પાથરોજો
|
|
બાળ જગત -
કાલા ઘેલા ગીત
|
આના લેખક છે એની સરૈયા
|
મંગળવાર, 27 માર્ચ 2012 18:09 |
 કાળાં ધોળાં કાબર ચીતરાં ગલુડીઆંની ટોળી,
એક સવારે અમ શેરીમાં આવી પહોંચી ભોળી!
આમ કૂદે ને તેમ કૂદે ને દોડમદોડી કરે !
|
બાળ જગત -
કાલા ઘેલા ગીત
|
આના લેખક છે એની સરૈયા
|
મંગળવાર, 27 માર્ચ 2012 18:09 |
 જય જય ભારત માત અમારી, જય જય ભારત માત!
દેવ તણી દુલારી અમારી જય જય ભારત માત ! !
સત્ય અહિંસા અને દયાના બુધ્ધ, મહાવીર, ગાંધી જેવા જ્યોતિર્ધર વિખ્યાત તમારા સંતાનો એ માત ! અમારી જય જય ભારત માત ! !
શૂરવીર ને અણનમ ટેકી સંત, ભક્ત, કવિ, જ્ઞાની, ત્યાગી અગણિત ને અભિજાત તમારા સંતાનો એ માત ! અમારી જય જય ભારત માત ! !
|
બાળ જગત -
કાલા ઘેલા ગીત
|
આના લેખક છે કવિ શ્રી મનસુખલાલ મિસ્ત્રી
|
મંગળવાર, 27 માર્ચ 2012 18:06 |
રાગ :યમન કલ્યાણ તાલ : ધ્રુપદ
જય જય જય વીણા ધારી જય જય જય મંગળ કારી
શ્વેત વસ્ત્ર સોહત અંગ શ્વેત કમળ જળ તરંગ શિશ મુકુટ શ્વેત રંગ શ્વેત હંસ સ્વારી.........જય
|
બાળ જગત -
કાલા ઘેલા ગીત
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
સોમવાર, 16 જાન્યુઆરી 2012 13:45 |
મારે કેવી જાહોજલાલી હતી સ્કુલે જવા ઘોડાગાડી હતી
રોજ સવારે કાંકરીઆ જોતો જાણે બાદશાહી ખુમારી હતી...મારે કેવી જાહોજલાલી હતી
મારા વાળ તેલ ચપ્પટ પણ ઘોડાને રેશમી કેશવાળી હતી....મારે કેવી જાહોજલાલી હતી
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 પાસેનું > અંત >>
|
પ્રુષ્ઠ 1 કુલ- 2 |