વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 25 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘આજે અમારી પાર્ટીમાં એક જણે હોડ બકી, ‘‘જ ે યુવતી કદી બેવફા નીવડી ન હોય તે હાથ ઊંચો કરે. તેને આ શાલ ઇનામમાં આપીશ.’’ ‘તમે માનશો, કોઇએ હાથ ઊંચો ન કર્યો.’

‘તેં પણ નહિ ? સાશંક પતિએ પૂછયું.

પત્ની.. અચકાઇને ‘હા, પણ મને ખબર છે તમને લાલ રંગ ગમતો નથી. શાલ લાલ રંગની હતી.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા યાયાવર
યાયાવર



જુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.



ડાબલા હટાવી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જાન્યુઆરી 2012
આના લેખક છે પંચમ શુક્લ   
રવિવાર, 25 ડિસેમ્બર 2011 00:00

રીત કે રસમ ન ટકે ખાલી રોકટોકથી,
ને રિવાજ પણ ન તૂટે માત્ર તોડફોડથી.

થાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી,
મુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી.

સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,
પર સદાવ્રતોય નથી સ્થૂળ મોલતોલથી.

 
ફોર્થ ઓફ જુલાઈ...અમેરિકામાં. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ડિસેમ્બર 2011
આના લેખક છે હરનિશ જાની   
ગુરુવાર, 22 ડિસેમ્બર 2011 15:02

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું  વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

 
યાદોના ગર ઠૂંઠા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ડિસેમ્બર 2011
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 12 ડિસેમ્બર 2011 00:09

શબ ચાદર રંગારો ખોળ્યાની વાતો થઈ
અંધક ને ઘર દીવો દાઝ્યાની વાતો થઈ

રેતીના ઢગલા પર થોડું પાણી રેડ્યું
જાણે આખો દરિયો ઢોળ્યાની વાતો થઈ

 
કબર મળે ન મળે. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ડિસેમ્બર 2011
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
રવિવાર, 11 ડિસેમ્બર 2011 23:07

અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.

નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.

જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો  હસર મળે ન મળે.

 
સોનેરી... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ડિસેમ્બર 2011
આના લેખક છે રેખા શુકલ   
શનીવાર, 10 ડિસેમ્બર 2011 15:04


(ચિત્ર : રેખા શુકલ)


ઉગતા સુરજની લાલીમાં મરડે તું આળસ ને
રણકે એક ઝાંઝરીનો રણકાર...

ગગનને ચુમવા તારા અધરોનુ સ્મિત ને
ઘાઘરીની ઘુઘરીઓ નો રણકાર....

વક્ષ પરથી ઢળી પડેલા છેડલાને સંકોરવા
બેબાકળા તારા કંગનનો રણકાર...

 
મને લાગ્યુ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ડિસેમ્બર 2011
આના લેખક છે રાકેશ મોદી "મીત"   
શનીવાર, 10 ડિસેમ્બર 2011 14:42

કસર તો હોય છે અહિં ખુદા ની પણ કરામત મા
દુનિયા નહિ પણ મને એવું માણસ જોઈને લાગ્યું

મારી જેમ સૌંદર્ય નો ચોક્કસ છે એ દિવાનો
માણસ નહિ પણ મને એવું દુનિયા જોઈને લાગ્યું

ખુદાની જ રહેમ છે તારી ભાગદોડ ઓ માનવી
વરસાદ નહિ પણ મને એવું દુનિયા જોઈને લાગ્યું

દૂર છે પણ પ્રેમ છે ચોક્કસ આભ અને ધરા વચ્ચે
વાદળ નહિ પણ મને એવુ વરસાદ જોઈને લાગ્યું

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 8 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries