વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 43 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા યાયાવર
યાયાવરજુલાઈ 1998 થી એપ્રીલ 2010 સુધીના અંક વાંચવા અહીં ક્લીક કરો.છાતીને એ, ખોખું કે’છે!. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - માર્ચ-2013
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 11 માર્ચ 2013 00:14

છાતીને એ, ખોખું કે’છે!.
કાલે ખોલી, જોશું કે’છે!.
કોઈ બોલ્યું ધીમે ધીમે,
છાનું માનું રોયું કે’છે.
મળશે કોઈ, વનરાવનમાં,
કોને કોને, ગોતું કે’છે!.
નટખટ નાચે રાધા સંગે,
તારાઓનું, ટોળું કે’છે!
જ્યારે જ્યારે મળવા આવે!,
છાતી પર શું દોરું કે’છે!.

 
મળશે નહીં પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
સોમવાર, 25 ફેબ્રુઆરી 2013 03:47

માનવ તણી આંખમાં જો કૈં દયા મળશે નહીં.
આ નગરના બાગમાં તાજી હવા મળશે નહીં.

જો બધા આંગણ હશે રંગીન માનવ રક્ત થી,
પ્રેમનાં રાગો તણી કોઈ સદા મળશે નહીં.

વેદનાનો ભાર લૈ ભટકી રહી ઇન્સાનિયત,
છે બધા શાહી તબીબ કોઈ દવા મળશે નહીં.

 
ખોજ ચપટી આશિષ રોજ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે રેખા શુક્લ   
સોમવાર, 25 ફેબ્રુઆરી 2013 01:04

રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ

 
દિકરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 10
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે નરેશ આચાર્ય – “આત્મા”   
રવિવાર, 24 ફેબ્રુઆરી 2013 03:16

બાપના હ્રદયમાં એક મહત્વનું સ્થાન દિકરી
જાણે ઈશ્વરનું અણમોલ વરદાન દિકરી

કરો જેટલું એટલું જ વધે વ્હાલ ને
મા-બાપના દિકમાં થઈ રહેતી જાન દિકરી

 
લગનથી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ફેબ્રુઆરી-2013
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 24 ફેબ્રુઆરી 2013 03:02

ઘણાને મળું છું ગરજથી,
તને હું મળ્યો તો અલગથી.

થશે જે થવાનું જગતમાં,
રહું છું સદા હું અમનથી.

વરસના વરસ જ્યાં ખુલે છે!,
ટપાલો મળે છે વતનથી,

ભલેને તમારી મના હો!,
અમે તો કહીશું અધરથી.

 
ચુપકે..ચુપકે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
યાયાવર - જાન્યુઆરી-2013
આના લેખક છે રેખા શુક્લ   
શુક્રવાર, 25 જાન્યુઆરી 2013 05:40

દિપ જીન કે ચંદ રૂહ લિયે જલે છુપકે છુપકે
કરે ઇન્કાર આયના પર દિદાર કરે ચુપકે ચુપકે

ઝુકી હુઈ નજર તેરી સવાલ કરે મિલકે
બહારોં સે નિખરતી હુઈ વાદિં પુછે રુક રુક કે

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 4 કુલ- 15
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries