વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 33 મહેમાનો ઓનલાઈન

રમુજ

બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :

‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’

છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા તરફડાટ
મને એવી ધીરજ મળે કે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - તરફડાટ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 16 જાન્યુઆરી 2012 13:40
Share

મને એવી ધીરજ મળે કે,
બત્તી લાલ થી લીલી થાય
પણ હું સ્કુટર ને કિક ના મારું.

મને મન એવું મળે
કે ચિક્કાર ટ્રાફિક જામ હોય
પણ હું હોર્નના મારું.

ફરે નસીબ તો આવું હજો “ઝાઝી”
કે બધા અંડર બ્રીજ ને ઓવર બ્રીજથી જાય
પણ હું મારા રોજના રસ્તે ચાલું.

Share
 

Comments 

 
+1 # Rekha Shukla 2012-01-19 15:13
કર્તવ્ય સમજીને રોજના રસ્તે ચાલતા રહો..ગતિવાન જ પ્રગતિવાન..ધીરજના જ ફળ મીઠા..!
 
Zazi.com © 2009 . All right reserved