વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 29 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’

છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’

મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોએની સરૈયા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે એની સરૈયા   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:19પ્રીતની પાંદડી મારી
પાનખરે જો ખીલી
અંતર કેરા ઝાકળ બિન્દુ ઝીલી


...
ભવરણ વાટે મુજને તારો
એકલ ને ઘો સહારો
કાંઠો મારે જનમજનમનો
રે ભવનીંગળ ભારો


...
કોયલ કુજીને
ઉગી ભોર
ફૂટયો ફૂટયો અંતરનો અંકોર


...

 
ઇન્દુમતી મહેતા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઇન્દુમતી મહેતા   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:18હે... માણવી સે રે માણવીસે
મારે મમ્મઇની મોજું માણવી સે.
શેરીઓની ધૂડયું મેલીને મારે
હે...આભલાની સડકું ભાળવીસે...મારે
ગામડાની ટાઢી સાસ્યું સોડીને
હે...ઉની ઉની સાયું પીવી સે...મારે
કાળુડી કાયાને ઉઝળી કરવા
હે...લોટની ભૂકીઉ સોળવી સે...મારે...


...
માનવીને મેલ્યો લખ ચોરાશીને ચકરાવે
સોડ તાણી સૂતો તું કેવો રે ઉસ્તાદ?


...વૃક્ષો જાગી ઉઠયાં મીઠાં કલરવે, પણોૅ ધીમા તાલ દે,
આકાશે ગ્રહમંડળો રવ સુણી, રાચી રહયાં નતૅને


...
ઝીલ્યાં જે આ હૈયે પ્રણયઝરણાં તુષ્ટ થઇને
હવે ટોવું હોંસે, શિશુ ઉરમહી ધન્ય બનીને


...

 
ઉદયન ઠકકર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઉદયન ઠકકર   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:16કઇ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપણની પાસે શું કુમળી કોઇ હથોડી છે?

ગઝલ જે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?


...
આ રાની ઘાસની વચ્ચે , આ રાની ઘાસની માફક,
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.


...

 
ઇન્દુલાલ ગાંધી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઇન્દુલાલ ગાંધી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:13આંધળી માનો કાગળ

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries