વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 32 મહેમાનો ઓનલાઈન

રમુજ

સંતાસિંહ : ‘બંતા, જલ્દી બારીમાંથી કૂદી જા, પોલીસ આવી રહી છે.’

બંતાસિંહ : ‘અરે પણ આ તો 13મો માળ છે.’

સંતાસિંહ : ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથી…જલ્દી કર…’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો
મુશાયરો



સુશીલા ઝવેરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુશીલા ઝવેરી   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:40



તમે વરસ્યા થૈ અમૃત ફોરાં
અભાગી અમે કોરાં રિયાં સાવ કોરાં!


...
એક વરસની આગગાડીએ
ડબ્બા જોડયા બાર
ચાર દુધિયા, ચાર પીળા
ને વળી લીલા ચાર
સરસ મજાની ગોઠવી દીધી
ડબ્બાઓની હાર


...
ગમે ફોરમ,
ઉપેક્ષા પુષ્પો કેરી
કેમ કરાય?

ખંડેર સુતાં
ચૂપ કાળ ઓઢી, ના
ઢંઢોળો કોઇ


...

 
સુશીલા વૈઘ કમલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુશીલા વૈઘ કમલ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:39


હું સલિલ કેરે પંક,
તારે ગગન ગોખ મયંક!
અંતર આપણી બે મધ્યનું તે...


...
મહીં વલોણું
માણ મહીં, માધવ!
બંસીના સૂર


...
કેટલે દૂર સરી ગલ છું સકલથી!
સકલની
અખિલાઇની
કેટલી કેટલી સમીપ!


...

 
સુરેશા મજમુદાર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સુરેશા મજમુદાર   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:37


મનાવવા શું મેઘરાજને મંગલ આ પ્રસ્થાન?
તપવી તનને ગ્રીષ્મ! કરાવે તપસિધ્ધિનું ભાન.
જોગીન્દશા જપાવતો શું જગજનને તુ જાપ?
ગ્રીષ્મનો ઘેરો તપતો તાપ

...
વષૉ તું વિણ વસંત કયાંથી,
પાંગરશે જગપાળે?

...
માતા વદન પર જાઉં હું વારી વારી
ટીલડીમાં તેજ શું સમાયું!

...
પવનપીંછીએ પૂયૉ સાથિયા રે લોલ,
કલામય છાંટણાં શાં સોહામણાં

...
મધુ બંસીકેરો મધુર સૂરને કંઠ ભરતાં
ગ્રહયો કૃષ્ણથી તે કમનીય ગણી રંગ નિંજમાં

...
ભસ્મભરેલો બાવા સરખો શિવ છે કપટી ચોર,
સુરમંડલે એ શું શોભે, વૃક્ષમહીં જયમ થોર?


...
ન્યાયમાં સત્યાનાં બીજ, ન્યાયમાં છે ઉદારતા
મહત્તા ન્યાયની મોંઘી, મૂલ એનાં મૂલાય ના

...
મૃત્યુ ! તું કોણ છે , કે ને છે કેવા રુપરંગ કે?
આધિપત્ય જગાવ્યું શેં માનવી માત્ર ઉપરે?

 
સવિતાલક્ષમી બુચ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે સવિતાલક્ષમી બુચ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:36



વાયરા વા ‘ય વસંતના હો રાજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,
ચૂંદડી ફૂલ ભરી લહરે ઓ આજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,


...
હેંડો લ્યા શેતરે જઇયે
આંબલીયાની લ્હેર લઇયે,


...
ગોરી ગોરી ગામડીયણ શહેરમાં રે
આવી શહેરમાં રે,
ફરે લ્હેરમાં રે, ગોરી ગોરી...

ચાટલે ચમકતો કમખો ને ઘાઘરો,
ઓઢણિયું ઉડે છે વાટમાં રે,

ટહુકો સવારમાં મીઠેરા સાદનો
ચેતનિયું ભયુૅ એની માટમાં રે, ગોરી ગોરી...

...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 10 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries