વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 32 મહેમાનો ઓનલાઈન

રમુજ

પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.

પ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોગની દહિંવાલા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ગની દહિંવાલા   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:09
તમારા અહીં આજ પગલાં થવાનાં
ચમનમાં બધાંને ખબર થૈ ગઇ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફુલોનીય નીચી નજર થઇ ગઇ છે

...

શ્ર્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ

...

 
ખલીલ ધનતેજવી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ખલીલ ધનતેજવી   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:03

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે જે મને
જિંદગી તારાથી હું થાકયો નથી
તું જો થાકી જાય તો કે જે મને

 
કિસ્મત કુરેશી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે કિસ્મત કુરેશી   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:00


હ્રદયને હું પરાણે યાદ તારી ભુલવાડી દઉં
પુરાણી આપણી પ્રીતિ પરે પડદો જ પાડી દઉં
બધેબધ મૂતૅિ તારી જોઇને એવો તો થાકયો છું
મદદ પાંપણ કરે તો કીકીઓને પણ ઉખાડી દઉં

...

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા
કમૅ એક સરખું કરે છે, જુલમી ને શિલ્પી ઉભય
કિન્તુ ધરતી આભ કેરો છે તફાવત બેઉમાં
એકનું પથ્થર હ્રદય બીજાનું પથ્થરમાં હ્રદય

 
કુમુદ પરીખ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે કુમુદ પરીખ   
રવિવાર, 11 એપ્રીલ 2010 04:57


મારી હથેળીમાં રેખાયેલ દોરી
થોડી ટૂંકી પડે છે,
તેથી જ
મનના કોઇ અગોચર ખૂણે
ગણી ગણી
સાચવી રાખેલાં મોતી
હું ગૂંથી શકતી નથી


...
આ અભાવના ઊંડા કૂવાને
ચાંદનું પ્રતિબિમ્બ
ધારણ કરવાના શા અભરખાં!


...
હથેળીમાં શ્ર્વાસ લઇ
જીવતા આ લોકો
છાપાના પાન પર
અધમૂઆ થઇ, વેરાઇ ગયા

 
<< શરૂ કરવું < પહેલાનું 31 32 33 34 35 36 37 38 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 36 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries