વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 38 મહેમાનો ઓનલાઈન

રમુજ

ડૉ.: તમને ક્યારેય ન્યુમોનિયા થી તકલીફ થઈ છે ?
છોટૂભા: હાં               
ડો : ક્યારે ?
છોટૂભા :- સ્કૂલ માં જ્યારે ટીચરે સ્પેલિંગ પૂછ્યો ત્યારે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોઝરીના ઉમલ્લાવાલા ચાંદ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઝરીના ઉમલ્લાવાલા ચાંદ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:06ઉત્સાહના ઘોડા હણહણે,
હીમ્મતના સીકક ા ખણખણે.
સઘળા શબ્દ ભેગા થઇ ગયા,
કોઇ ગીત જેવું ગણગણે.
સંગીત નીસર થઇ ગયંુ,
આ કોની ઝાંઝર ઝણઝણે,
અમથો જ કયોૅ વિચાર ને
આવી ગયા તમે તે ક્ષણે
ચાંદ ચંદ્ર ના દેખાયો
એટલે રાત તારા ગણે
...

કાંટાઓને દદૅ છે છાનું, એ હું જાણું
ફૂલોનું યે દિલ છે દિવાનું એ હું જાણું
ઝાંઝવાથી ના પ્યાસ બૂઝાશે ઓ દિલ મારા
અંતે જામ અશ્રનું પીવાનું એ હું જાણું.

...

ભીનું ભીનું સપનાનું રણ
આ આંખથી ઝાકળ ગળે છે.

...

 
ઝવેરચંદ મેઘાણી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ઝવેરચંદ મેઘાણી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:59

....


.......


....


.....


 

 
જાગૃતિ જોષી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે જાગૃતિ જોષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:58જયાં જુઓ ત્યાં આંખને અથડાતો આદમી
ચંબલ અને લંડનમાં અકળાતો આદમી
સિગારેટના ધુમ્રવલયોમાં ઘૂમરાતો આદમી
પેરેલિસીસ ને કેન્સરમાં રીબાતો આદમી
ભૂખમરાને ખાબોચિયે તરડાતો આદમી
ડિસ્કો ને કેબ્રાની ધૂનમાં પડઘાતો આદમી
પેગચિયસૅ કરી નશામાં ઘેરાતો આદમી
મૃગજળની પાછળ સતત ઘસડાતો આદમી.


...
ચંદ્ર વિયોગે
અશ્રુ સારતી રાત
પ્રાતે ઝાકળ

 
જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ડો. જયોત્સના યશવંત ત્રિવેદી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:56આડીઊભી લીટીઓ વચ્ચે હંમેશા
હું કેન્દ્રને જ શોધતી રહી છું

...
રહી રહી ને થાય કે હું કશુંય સમજતી નથી
જાણું છું પણ મને કયારેય સમજાવી શકતી નથી કે
પીપળાનું પાન જાળી જાળી કોતરાઇ જાય છે
ત્યારે જ કેમ પારદશૅક બની શકે છે?

...

 
<< શરૂ કરવું < પહેલાનું 31 32 33 34 35 36 37 38 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 32 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries