વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

છોટૂભા ના પત્ની એ sms કર્યો :    ક્યારે ઘેર આવો છો ?
છોટૂભા એ જવાબ લખ્યો :  અડધી કલાક પછી.આવુછું ..........જો હું એટલી વાર માં નો આવું તો SMS પાછો વાંચી લેજે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો
મુશાયરો



ઉમાશંકર જોષી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 7
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ઉમાશંકર જોષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:08








 

 
આદમ સુમરો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે આદમ સુમરો   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:07


કથા એ અમારી કહે છે પારકાની માફક
કરે છે સિતમ પણ સહચર જાણે કે દયાની માફક

ભલે તું મને જા ભૂલી અધૂરી કથાની જેમ
છતાં તું વસે છે મનમાં રમ્ય કલ્પનાની માફક

મદીલી સૂરા છે સાકી સમય પણ ગયો છે પાકી
રહયા એક આપ બાકી પધારો ઘટાની માફક

અમારી દશા જોઇ હવે આભથીય આંસૂ
તમારા વિયોગે લાગે જીવન આ કઝાની માફક


...

 
આદિલ મન્સૂરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે આદિલ મન્સૂરી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:05




પ્રતિબિંબ કોનાં સ્મિત કરે છે તુષારમાં?
ઉપવનથી કોણ નીકળયું વ્હેલી સવારમાં?
ફૂલો ઉપરથી કેમ આ ખસતી નથી નજર?
કોના વદનનો રંગ ભળયો છે બહારમાં?
કોનો અવાજ દેહમાં પડઘાય છે હજી
છાયા બનીને કોણ ફરે છે વિચારમાં?
એકાન્તની પળોની વ્યથા પૂછશો નહીં,
શોધ્યા કરે છે આંખ કશું અન્ધકારમાં
ફૂટી રહયાં છે ફૂલ કબરની તિરાડથી
ઊતરી ગઇ ન હોય વસંતો મઝારમાં!
આદિલ ઢળયું શરીર પણ આંખો ઢળી નહીં,
મૃત્યુ પછી ય જીવ રહયો ઇન્તેજારમાં


...


 

 
અદમ ટંકારવી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અદમ ટંકારવી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:03




ફીણનું ફીસ્સું કફન ઊંચું કરી
શકય હો તો ચાલ દરિયો શોધીએ
શુષ્ક પગલાંનાં જલાવી ઝાંખરા
તેમની નીચેથી રસ્તો શોધીએ


...
દૂરથી જોઇ હસે છે કોઇ
રોજ આવીને મળે છે જોઇ
જીરવીશું એ અદમ કઇ રીતે?
કેટલો પ્યાર કરે છે કોઇ?


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 4 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries