વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 15 મહેમાનો ઓનલાઈન

રમુજ

બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’

તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’

બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોધીરો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ધીરો   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:21ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે,
હિમ્મત હથિયાર બાંધી રે, સત્ય લડાઇએ લડવું છે.

પ્રેમ પલાણ કરી, જ્ઞાન ઘોડે ટઢી, સદગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી, ભજન ભડાકે રામ

ધમૅ ઢાલ ઝાલી રે, નિભેૅ નિશાને ચડવું છે
સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુખમણા ગંગાસ્નાન કીજે

મન પવનથી ગગન મંડળ ચઢી, ધીરા સુધારસ પીજે,
રાજ ઘણું રીઝે રે, ભજન વડે ભડવું છે.

 
દક્ષા વ્યાસ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે દક્ષા વ્યાસ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:20જિંદગી આખી ચાલીને ચાલીને થાકી ગઇ છું
હવે તો ઉભા રહેવું છે
ભૂમિસોંતા જડાઇ જવું છે.
ચાલવામાં મને તો ખબરે ના પડી
કે કયારે વાયરો વાયો
કયારે સૂરજ ઉગ્યો
પાનખર વસંત ની આવનજાવનને એ
કેવું લૂમીઝૂમીને માણ્યા કરે છે
મારેય વષેૅ વષેૅ મારી વસંત ઉજવવી છે.


...

 
દક્ષા દેસાઇ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે દક્ષા દેસાઇ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:19ધીમેથી પાંપણ ઊંચકીને
આજુબાજુ જોયું
કૂંણા પાંદડા પર બેઠેલી
ઝાંકળ થી મોં ધોયું
ત્યાં અધરો પર આવી બેઠી
કિરણ તણી એક લીટી
પારિજાતના ઘુંઘટ માંથી
એક કળી નીકળી ઓચિંતી

...

 
દિપક બારડોલીકર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે દિપક બારડોલીકર   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:16


દિપક બારડોલીકર

 

 

 

 

 

 

 

 દેવના દરબારમાં મુજને કશોય રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોકકસ નથી
તે દિવસથી સ્વગૅ પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ ‘ મળયું કે ત્યાં કોઇ માણસ નથી

...


મેં ગવૅ બધો મારો હૈયાને ઘાટ સમાવી દીધો છે
ને આપવડાઇનો સઘળો તલસાટ સમાવી દીધો છે
હું એ જ સમંદર છું કિન્તુ જગ મુજને બિંદુ સમજે છે
કારણ કે મેં નાહક કરવો ઘુઘવાટ સમાવી દીધો છે

...

 
<< શરૂ કરવું < પહેલાનું 21 22 23 24 25 26 27 28 29 30 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 30 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries