વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 15 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો પ્રેમાનંદ
પ્રેમાનંદ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 27
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે પ્રેમાનંદ   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:04
Share



જેને વેદપુરાણે વખાણિયો રે,
મારો વહાલોજી થયો છે વાણિયો રે,
એના આગમની ગત છે ઊલટી રે,
મારો નાથ થયો નાણાવટી રે.

વાહલો ગોમતીજીના ઘાટમાં રે,
મળયો તીરથવાસીને વાટમાં રે,
વેશ પૂરો આણ્યો મારે વહાલે રે,
નાથ ચૌટાની ચાલે ચાલે રે.

છે અવળા આંટાની પાઘડી રે,
વહાલાજીને કેમ બાંધતા આવડી રે,
દીસે વાણિયો ભીને વાન રે,
એક લેખણ ખોસી છે કાન રે.


...

Share
 
Zazi.com © 2009 . All right reserved