વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 27 મહેમાનો ઓનલાઈન

રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો નમિતા જસાણી
નમિતા જસાણી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે નમિતા જસાણી   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:02
Share

કોઇ સ્વપ્ન આંખોમાંથી વરસે
તેમ વરસાદ વરસતો હતો.
પરસેવો પીળા સૂયૅમાંથી
નિયમિત ટપકતો હતો.
પ્લાસ્ટીકના ફૂલોના કાંટાથી
ફૂલદાની લોહીલૂહાણ થઇ ગઇ હતી.
લિપ્સ્ટિકનો લાલચટાક રંગ
મારી આંખોને આંજતો હતો.
ગાંધીજીની પ્રાથૅનામાં કોલાહલનો પાર ન હતો
અને તેને શાંત કરતા હતા
ત્રીજા વિશ્ર્વયુધ્ધના ભણકારા


...

Share
 
Zazi.com © 2009 . All right reserved