Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


દિપક બારડોલીકર

 

 

 

 

 

 

 

 



દેવના દરબારમાં મુજને કશોય રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોકકસ નથી
તે દિવસથી સ્વગૅ પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ ‘ મળયું કે ત્યાં કોઇ માણસ નથી

...


મેં ગવૅ બધો મારો હૈયાને ઘાટ સમાવી દીધો છે
ને આપવડાઇનો સઘળો તલસાટ સમાવી દીધો છે
હું એ જ સમંદર છું કિન્તુ જગ મુજને બિંદુ સમજે છે
કારણ કે મેં નાહક કરવો ઘુઘવાટ સમાવી દીધો છે

...