તરુલતા પટેલ |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે તરુલતા પટેલ | |||
રવિવાર, 11 એપ્રીલ 2010 17:10 | |||
Share
અમે આંખોમાં આંજીએ ભગવું ગગન કે અંતરમાં ભજીએ ભગવું ગગન રોમ રોમ વરસો અલખ મબલખ ભવભવનો તરસ્યો મનનો મલક થાઓ છલક છલક ઓલવાઓ અંતરની અગન ... વીતેલી આ ક્ષણોને ત્રાજવામાં તોળવા બેઠી વૃથા મિત્રોની પાસે હું હ્રદયને ખોલવા બેઠી ... શબ્દનો સૂરજ ગયો છે ભરબપ્પોરે આથમી મૌન તિમિર શ્ર્વાસમાં ઘૂંટાય છે સાથી વિના ... Share
|