ઝરીના ઉમલ્લાવાલા ચાંદ |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે ઝરીના ઉમલ્લાવાલા ચાંદ | |||
રવિવાર, 11 એપ્રીલ 2010 17:06 | |||
Share
ઉત્સાહના ઘોડા હણહણે, હીમ્મતના સીકક ા ખણખણે. સઘળા શબ્દ ભેગા થઇ ગયા, કોઇ ગીત જેવું ગણગણે. સંગીત નીસર થઇ ગયંુ, આ કોની ઝાંઝર ઝણઝણે, અમથો જ કયોૅ વિચાર ને આવી ગયા તમે તે ક્ષણે ચાંદ ચંદ્ર ના દેખાયો એટલે રાત તારા ગણે ... કાંટાઓને દદૅ છે છાનું, એ હું જાણું ફૂલોનું યે દિલ છે દિવાનું એ હું જાણું ઝાંઝવાથી ના પ્યાસ બૂઝાશે ઓ દિલ મારા અંતે જામ અશ્રનું પીવાનું એ હું જાણું. ... ભીનું ભીનું સપનાનું રણ આ આંખથી ઝાકળ ગળે છે. ... Share
|