જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ડો. જયોત્સના યશવંત ત્રિવેદી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:56
Shareઆડીઊભી લીટીઓ વચ્ચે હંમેશા
હું કેન્દ્રને જ શોધતી રહી છું

...
રહી રહી ને થાય કે હું કશુંય સમજતી નથી
જાણું છું પણ મને કયારેય સમજાવી શકતી નથી કે
પીપળાનું પાન જાળી જાળી કોતરાઇ જાય છે
ત્યારે જ કેમ પારદશૅક બની શકે છે?

...

Share