વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

કેટલા દિવસથી કહું છું કે મારા માટે એક સારો ભણેલો - ગણેલો મહેનતુ નોકર લાવી આપો. તમને સંભળાય છે કે નહીં? પત્નીએ લગભગ બૂમો પાડતા કહ્યું.


આટલાં વર્ષથી તારી જી હજુરી તો કરી રહ્યો છું. તને દેખાતું નથી. પતિએ સામે જવાબ આપ્યો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.)
જયોત્સના યશવંત ત્રિવેદી (ડો.) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ડો. જયોત્સના યશવંત ત્રિવેદી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:56
Shareઆડીઊભી લીટીઓ વચ્ચે હંમેશા
હું કેન્દ્રને જ શોધતી રહી છું

...
રહી રહી ને થાય કે હું કશુંય સમજતી નથી
જાણું છું પણ મને કયારેય સમજાવી શકતી નથી કે
પીપળાનું પાન જાળી જાળી કોતરાઇ જાય છે
ત્યારે જ કેમ પારદશૅક બની શકે છે?

...

Share
 
Zazi.com © 2009 . All right reserved