જયા મહેતા (ડો.) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ડો. જયા મહેતા   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:54
Share





હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાવ્હાલાં જેવી
ઠાલા આશ્ર્વાસનોની અવરજવર

...

મારી નાની આંખની
બહાર
અંધારુ
ભીતર
અંધારુ
રસ્તો છું પણ મને કોઇ દિશા નથી
મકાન છું પણ મારામાં કોઇ વસ્તી નથી
...

દિવસભર ઉડીને
આકાશ આખું પાંખોમાં ભરીને
પંખી માળે ઉતયુૅ
અને
વૃક્ષ ડાળ પાન ફળ ફૂલ આકાશ

...

Share