ચેતના શેઠ છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ચેતના શેઠ   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:41
Shareઆંગળીના વેઢે ગણતી
ને કહેતી વેઢા કેટલા બધા?
પછી એક પછી એક વેઢા
મારી આંગળીને કાપતા ગયા....
ને મારા હાથ
આંગળીઓ વિનાના
હવામાં લટકતા રહી ગયા.

Share