વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 40 મહેમાનો ઓનલાઈન

રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો ચૈતન્યબહેન દિવેટીયા
ચૈતન્યબહેન દિવેટીયા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે Administrator   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:34
Share



ફાગ ખેલો ઘેરૈયા ફાગ ખેલો
બાળ નાનાં બન્યાં ઘેરૈયાં
અંગ અંગરખું કુંકુમ છાંટૈયાં
હાથ નગારી લઇ નાચૈયાં
ફાગ ખેલો ઘેરૈયાં

...
હા, રાત્રિએ? અનિલ સૌરભ શું સુહાવી
પાયાં અમી અમીત શીતળ ચિત્તમાંહી

...
ેરસ સરભર વિશ્ર્વે વ્યોમ ઉલ્લાસ વ્યાપ્યો
રવિ નિજ કિરણોથી દિવ્ય તેજે સુદિપ્ત
દિનકર લજવાયો સાંધ્ય સાંનિધ્ય વંદે,
સમરસ શુભ હૈયાં પ્રેમઘેલાં સમીરે

...

Share
 
Zazi.com © 2009 . All right reserved