ગાગીૅ મશરુવાળા છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ગાગીૅ મશરુવાળા   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:19
Shareઉવીૅ ફરતી રહી
તારા ત્યાં ને ત્યાં જ,
રુતુ સરતી રહી
ચમન ત્યાં ને ત્યાં જ,
નદી વહેતી રહી
સાગર ત્યાં ને ત્યાં જ,
રે સંજોગોની આ વાત રહી
અમે ત્યાં ને ત્યાં જ, !


...

Share