ગીતા પરીખ છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ગીતા પરીખ   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:15
Share
પગલું મેં માંડ માંડ દીધું તું માંડવા
ને તેં તો લંબાવી દિધી કેડી!
આંખો આ અમથી બે હસી ઊઠી ત્યાંતો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

...

અભ્યાસ કકકા સમ જીંદગીનો
આરંભ કીધો, ‘અ ‘ થકી અહો મેં
અંતે પહોંચી ‘જ્ઞ ‘ સુધી છતાં હું
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ ‘!

...

આ પલટે પલ પલ રસ્તો,
વિધવિધ રુપે વાર ભૂલેલો
સ્વરુપ કાજ તલસતો....આ...

...

Share