કપીલાબેન ઠાકોર છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે કપીલાબેન ઠાકોર   
રવિવાર, 11 એપ્રીલ 2010 04:52
Share


દૂર દૂર ફરતો ફરું
કદી મસ્ત કદી ધીર,
પાડંુ ઝાડ જડમૂળથી
ઉછાળું સિંધુનાં નીર.


...
પડઘો મારો પોપટડો
પઢાવું તેમ પઢે,
હસું જો ખડખડ ખડખડ
તો એ પણ ખડખડ હસે


...
પાંખો વિનાનું પુસ્તક મારું
મુજને કયાં કયાં ઘસડી ગયંુ
પૈડાં વિનાનું પુસ્તક મારું,
દૂર દેશમાં ઘસડી જાતું


...
ડુંગર ટોચે ઊડું છું
વાદળ સાથે વાતો કરું
પાંખ મારી નાની છે,
પણ દૂનિયાભરમાં ઊડું છું

Share