વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 26 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો પ્રીતમદાસ
પ્રીતમદાસ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે પ્રીતમદાસ   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:03
Shareહરિભજન વિના, દુખદરિયા સંસારનો પાર ન આવે,
જડબુધ્ધિ જીવ, સંત વિના શુધ્ધ મારગ કોણ બતાવે
તેં અનેક વાર અવતાર ધયૉ, બહુ કમૅ તણા કોઠાર ભયૉ
અઘઓઘ તણા અંબાર કયૉ

તું ઝાડ પહાણ જડ રુપે રહયો, તેં શીત વૃષા બહુ તાપ સહયો
તારો કલેશ કોણે નવ જાય કહયો
ફયોૅ ચાર ખાણ લક્ષ ચોરાશી, થયો જળચર સ્થળચર નભવાસી
માયાબંધનથી ન શકયો નાસી

પામ્યો મનુષ્ય દેહ તેમાં ન મણા, ધનધામા પુત્ર પરિવાર ઘણા
હવે ગાઇ લે ગુણ ગોવિંદ તણા
કહે પ્રીતમ ચેતીલે પ્રાણી, એવું જનમ મરણનું દુખ જાણી
શું સૂતો છે આળસ આણી.


...

Share
 
Zazi.com © 2009 . All right reserved