વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 114 મહેમાનો ઓનલાઈન

રમુજ

અલ્યા વેઈટર, અહીં આવ આ ચા છે કે કોફી?

વેઈટર : કેમ તમને સ્વાદ પરથી ખબર નથી પડતી?

ના જરાય નહિ.

તો પછી ગમે તે હોય, એમાં તમને શું ફરક પડે છે? વેઈટરે જવાય આપ્યો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા જાન્યુઆરી - 2015 જીવન
જીવન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 20
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જાન્યુઆરી - 2015
આના લેખક છે ગીરીશ દેસાઈ   
બુધવાર, 28 જાન્યુઆરી 2015 05:15
Share

વિચારમાંથી જન્મે છે શબ્દ
શબ્દમાંથી સમજ
સમજમાંથી વર્તન
વર્તનમાંથી આદત
આદતમાંથી ધ્યેય
ધ્યેયમાંથી કર્મ
કર્મથી ઘડાય છે વ્યક્તિત્વ
આ વ્યક્તિત્વ એ જ છે
આપણું જીવન

-ગીરીશ દેસાઈ , હ્યુસ્ટન

Share
 
Zazi.com © 2009 . All right reserved