આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અમૃતસર સ્ટેશને સો સરદારજીઓ એક ટે્રન નીચે કચડાઈ ગયા અને એક જ સરદારજી બચી ગયા. એક પત્રકાર એ બનાવનું રિપોર્ટિંગ કરવા તેની પાસે ગયા:
તેણે પૂછયું : અકસ્માત કઈ રીતે બન્યો?
સરદારજીએ જવાબ આપ્યો : ઓહ જી પૂછો મત! સબ કુછ સહી થા સબલોગ પ્લેટફાર્મ પર ખડે ગડ્ડી કી વેઈટ કર રહે થે. અચાનક એનાઉન્સમેન્ટ હુઆ કી શતાબ્દી એક્ષપ્રેસ પ્લેટફાર્મ નંબર દો પર આ રહી હૈ. જૈસે હી સબને સુનાકી ગડ્ડી પ્લેટફાર્મ પર આ રહી હૈ, સબલોગ અપની જાન બચાનેકે લિયે પટરી પર કૂદ ગયે ઔર તભી ઉસી પટરી પર ગાડી આ ગઈ.
પત્રકાર : ઓહ! તમે બચી ગયા! આપ પટરી પર કુદયા હોત તો.....
સરદારજી : ઓહ નહીં જી મૈં તો સ્યુસાઈડ કરના ચાહતા થા ઈસલિયે કૂદા નહીં થા જી?
તરતું આવે તરંગ |
![]() |
![]() |
![]() |
યાયાવર - ઓગસ્ટ - 2013 | |||
આના લેખક છે રેખા શુક્લ | |||
રવિવાર, 11 ઓગસ્ટ 2013 19:21 | |||
Share કવિતા ને મમળાવાની કવિતા ને ભેટવાની
|
Zazi.com © 2009 . All right reserved |