વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 21 મહેમાનો ઓનલાઈન

રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા જુલાઈ-2013 આમ જણાઈ ગઈ
આમ જણાઈ ગઈ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે રેખા શુક્લ   
મંગળવાર, 09 જુલાઈ 2013 06:46
Share

ફેસબુકની એક સંબંધ ચાદર ખેંચાઈ ગઈ
આદતની એક પરખ શરમ દેખાઈ ગઈ

સાગરની એક ખરાબ આદત વહાઈ ગઈ
કિનારાની એક પરખ જરાંક વણાઈ ગઈ

ઇરાદાની એક રેતીમાં દિવાર ચણાઈ ગઈ
જરૂરતની એક અજબ તસ્વીર ખેંચાઈ ગઈ

પ્રારંભની એક ગજબ તાસીર સર્જાઈ ગઈ
અસ્તીત્વની એક નજર બહાર ભરાઈ ગઈ

મિત્રતાની  એક મીઠ્ઠી સુવાસ ફેલાઈ ગઈ
પુતળીની એક ખબર શુકન ગણાઈ ગઈ

જનાજાની એક ચાદર ખુલી વિખાઈ ગઈ
સહારાની એક આદત આમ જણાઈ ગઈ

--- રેખા શુક્લ

 

Share
 
Zazi.com © 2009 . All right reserved