વર્ષાની માયા. છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુન - 2013
આના લેખક છે પ્રસાદ આર. માહુલિકર   
મંગળવાર, 18 જુન 2013 07:53
Share

ઊઘડી ગગન બારી
ઝરમર મેહ
ને
થઈ સુવાસીત અવનીની કાયા.
આજે નહી ક્ષીતીજના  બંધન
રે
મલ્યા ધરતીને વાદળ કાળા.
ને
કિધા એણે શણગાર સારા.
સજીને થયી હરિયાળી અવનીની કાયા.
રે,
આ તો છે વર્ષાની માયા.

પ્રસાદ આર. માહુલિકર
મણીનગર, અમદાવાદ

 

Share