વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 112 મહેમાનો ઓનલાઈન

રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા જુલાઈ 2011 રંગમચ
રંગમચ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ 2011
આના લેખક છે પ્રસાદ આર.માહુલીકર   
શુક્રવાર, 01 જુલાઈ 2011 07:35
Share

દુનીયાના ફલક પર
ભજવાઈ રહ્યું નાટક
જીંદગી જીંદગી.
જેનો આરંભ,મધ્ય કે અંત
કશુંજ આપણા હાથમાં નથી.
ને છતાંય
દાવો કરી રહ્યાં આપણે
કશુંક ભજવી રહ્યાનો.

મણીનગર, અમદાવાદ, ગુજરાત

Share
 

Comments 

 
0 # Rekha M Shukla 2011-11-11 15:44
shri Prasadbhai I like your short poem I hope to see more of your creation. I am from same place Maninagar-amdavad. since last 30 years I am in Chi-town.please visit my blog http://wwwgaganepoonamnochand-rekha.blogspot.com and add your most valuable comments Thank you and keep up the good job.
 
 
0 # Prasad R. Mahulikar 2011-11-18 03:43
Respected rekhaji,
thank you for your comment.i glad to read it.
i will visit your blog
regards
http://prasadmahulikar.blogspot.com/
 
Zazi.com © 2009 . All right reserved