આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અનિલ જોષી |
![]() |
![]() |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે અનિલ જોષી | |||
રવિવાર, 11 એપ્રીલ 2010 20:57 | |||
Share
![]() ચણોઠીઓના ઢગલે દાઝયા કૈંક કવિના કિત્તાજી શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી ... મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો માળામાં ગોઠવેલી ડાખળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો બરફમાં ગોઠવેલું હું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો ... હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહયો નથી સોયમાંથી નીકળતો દોર, ને મોરલો અધૂરો રહયો પડી દોરમાં થોક બંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો હું ગૂંચભયૉ દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો બ્હાર ચોમાસુ સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો કિયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો ... Share
|
Zazi.com © 2009 . All right reserved |