આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અવિનાશ વ્યાસ |
![]() |
![]() |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે અવિનાશ વ્યાસ | |||
રવિવાર, 11 એપ્રીલ 2010 20:54 | |||
Share
![]() લખ રે જોજન કેરા આકાશી ગોખલે માડી! તારો દીવડો જલે. એનાં રે અજવાળાં જગમાં ઢળે માડી! તારો દીવડો જલે. ઝૂલે રે વિટાર, હીંડોળા ખાટ રાતડીએ પાથરી તેજની બિછાત, કોણ એ કળયું એ કળે? નીલાંબરી અંબર, તારાઓનાં ઝૂલે ઝુમ્મર, જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર, જગનાં તિમિર તો ટળે. વાઘને વાહન વિરાજી વાઘેશ્ર્વરી, રંગતાળી લઇ ઘૂમે રંગમાં રાસેશ્ર્વરી ભકતોની ભકિત ફળે. ... Share
|
Zazi.com © 2009 . All right reserved |