વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 57 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘સ્વર્ગમાં જે કન્યા હોય તેને શું કહેવાય ?’

‘દેવકન્યા.’

‘સ્વર્ગમાં ઘણી કન્યાઓ હોય તો ?’

‘દેવકન્યાઓનું જૂથ.’

‘બધી કન્યાઓ સ્વર્ગમાં હોય તો ?’

‘પૃથ્વી પર શાંતિ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર
બરકત વિરાણી ‘બેફામ ‘ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે બરકત વિરાણી ‘બેફામ ‘   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:20
Share




અેક રાજા હતો એક રાણી હતી
એતો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો ખચ્યૉ કયૉ
જિંદગી મા બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાત ના જોયું તો એ કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદિ ને દુશ્મનો મા ઉજાણી હતી.


...

Share
 
Zazi.com © 2009 . All right reserved