વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 320 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સાઉથ ઇસ્ટ હાઇસ્કુલ, બ્રેડેન્ટન, ફ્લોરીડામાં ૧૨મા ગ્રેડમાં, આઈ-બી સાથે અભ્યાસ કરતા  ડોક્ટર કીર્તિબેન અને એન્જીનીઅર વિજયભાઈ સોલંકી ના પુત્ર યાત્રિકે,  બાલ્ટીમોર ખાતે  ગત જુલાઈ માં યોજાયેલ ટીએસએ (ટેકનીકલ સ્ટુડન્ટસ એસોસીએશન) ની રાષ્ટ્રીય (અમેરિકા) કક્ષાની હરીફાઈમાં પ્રથમ વિજેતા બની 'નેશનલ ચેમ્પિયન'નું ટાઈટલ મેળવ્યું હતું.

હાલ સિંગાપોર માં યોજાયેલી વર્લ્ડ ફાઈનલ્સ માં દુનિયાભર માં થી આવેલી ૩૧ ટીમો સાથે તા. ૨૦,૨૧ અને ૨૨ દરમ્યાન, જાપાન, ચીન, જર્મની જેવા દેશો સાથે યાત્રિક સોલંકી અને તેની ટીમે તીવ્ર હરીફાઈ કરી હતી.

 

વર્લ્ડ ટાઈટલ અંગે છેવટની ઘડી સુધી રહસ્ય અકબંધ રહ્યું હતું. છેલ્લે જયારે તેઓની " UNITUS" ટીમને વિશ્વ વિજેતા જાહેર કરી ત્યારે ટીમના દરેક સભ્યોની આંખોમાં હર્ષોલ્લાસના આંશુ છલકાઈ રહ્યા હતા.
આ ઉપરાંત તેમની ટીમને " બેસ્ટ સ્પોન્સર એન્ડ માર્કેટિંગ " કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન શીપ મળી છે.

ગત વર્ષે  (૨૦૦૯)માં ડેન્વર,અમેરિકામાં  યોજાયેલ ટીએસએ  (ટેકનીકલ સ્ટુડન્ટસ એસોસીએશન) ની રાષ્ટ્રીય (અમેરિકા) કક્ષાની હરીફાઈમાં શ્રી યાત્રિક સોલંકીને વ્યક્તિગત રીતે ૧-ઇમેજિંગ ટેકનોલોજી અને
૨-આર્કિટેકચરલ મોડેલ એમ બે કેટેગરીમાં પ્રથમ પારિતોષિક મળ્યા હતા.

સિંગાપોરથી ટેલીફોન પર વાતચીત કરતા ૧૬ વર્ષના યાત્રીક્ભાઈ જણાવેછે કે ,



" અમારી સખત મહેનતનું આ પરિણામ છે. "

અમેરિકામાં રહેતા હોવા છતાં શુદ્ધ ગુજરાતીમાં વાત કરતા તેઓ કહે છે કે અમે ઘરમાં માત્ર ગુજરાતીમાંજ વાતચીત કરીએ છીએ. ઘરમાં અમોને બધાને ગુજરાતી વાંચતા અને લખતા પણ આવડે છે. ગુરુ પ્રમુખ સ્વામીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા આ અમેરિકન ટીનેજરે સિંગાપોરમાં તા.૧૯મી સપ્ટેમ્બરે આવેલી જલઝીલની એકાદશી નો નિર્જલા
ઉપવાસ કર્યો હતો. 

Comments  

Guest
+1 # Guest 2010-09-23 22:17
Amazing.
Fabulous achievement as a Gujju Teen.
Keep it up.
Congrates.
Guest
+2 # Guest 2010-09-24 00:09
લગે રહો ગુજ્જુભઈ...અભિન ંદન!!
Guest
+2 # Guest 2010-09-24 04:03
Greetings & congratulations to Yatric & His team..

Indeed it si a great achievement & May you have opportunity to win many more events in time to come

Congratulations Once again..

Beat Regards..
Guest
+1 # Guest 2010-09-25 19:50
jayswaminarayan ...congratulati ons...
Guest
+1 # Guest 2010-09-27 02:24
God Blessed you... and will bless you..
Guest
+1 # Guest 2010-09-29 04:13
Hi,
congrtulation.. ..and best luck for future.
nirav panchal
# nirav panchal 2013-07-02 13:42
congrates and superb.....
Zazi.com © 2009 . All right reserved