વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 50 guests and no members online

મદદ

 


 



રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

શિકાગો આર્ટ  સર્કલ  રજૂ કરે છે

સ્વર્ગસ્થ આદિલ મન્સૂરીનાં સ્મરણમાં ગુજરાતી ગઝલનો શાનદાર કાર્યક્રમ

આદિલ  મન્સૂરી ગઝલ મહોત્સવ

આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારતથી ખાસ પધારે છે ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારો રઈશ મણિયાર અને વિવેક ટેલર.

કવિઓઃ

રઈશ મણિયાર (સુરત)

અબ્દુલ વહીદ ‘સોઝ’ (શિકાગો)

વિવેક ટેલર (સુરત)

કમલેશ શાહ (શિકાગો)

બિસ્મીલ મન્સૂરી (ન્યૂ જર્સી)

ભરત દેસાઇ (શિકાગો)

અશરફ ડબાવાલા (શિકાગો)

સપના વિજાપુરા (શિકાગો)

મધુમતી મહેતા (શિકાગો)

કાર્યક્રમનું સંચાલન રઈશ મણિયાર પોતાની હળવી, રમૂજસભર અને વિશિષ્ઠ શૈલીમાં કરશે.

Date: May 7, 2011
Saturday Time: 6:00PM Sharp
Place: Elk Grove Village High School Auditorium
500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007

Tickets: $10, $20, VIP($50)
Snacks will be available during intermission.

Gujarati book exhibition and Sale will start at 5:30PM For tickets and more information

call:
Mukundrai Desai (847)803-9560
Nisha Kapasi (847)757-6342
Viresh Champaneri (847)566-2029
Horizon Medical Center(Leena) (847)490-0600

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા રજૂ કરે છે શબ્દને સથવારે

શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જન્મશતાબ્દી ઉજવણી નિમિત્તે એમની કવિતાની લહાણી

પ્રવચન : શ્રી બળવંત જાની

અને

મહેફિલે ગઝલ

યુવાન ગઝલકારો

શ્રી રઈશ મનીઆર અને શ્રી વિવેક ટેલર

દ્વારા એમની ગઝલોની રજૂઆત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ધબકાર મુંબઈની ૨૪મી માસિક કાવ્ય ગોષ્ઠી ધુળેટીના દિવસે, ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને, ગ્રાંટ રોડ-મુંબઈ ખાતે યોજાઈ, જાણીતા ગઝલકાર શ્રી આશિતભાઈ હૈદરાબાદી ના અમૄત વર્ષ પ્રવેશ ની ઊજવણી આ સંધ્યામાં થઈ. જેમા યુવા કવિ વિનય પંડ્યા અને હેમા મહેતાએ આશિતભાઈની ગઝલોને સુંદર કંઠ આપ્યો. ગોષ્ઠીની અધ્યક્ષતા શ્રી આશિતભાઈ હૈદરાબાદીએ કરી. સંચાલન ચેતન ફ્રેમવાલાએ કર્યું. સર્વશ્રી આશિતભાઈ, કિર્તી વાઘેલા, મરિયમ ગઝાલા, નીરજ વ્યાસ, ચેતન ફ્રેમવાલા અને હિંદીના જાણીતા કવિ સર્વશ્રી લોચન સક્સેના, દેવમણી પાંડે, ત્રિલોચન અરોરા, રવિ યાદવ સહિત ગુજરાતી અને હિંદીના કુલ ૩૧ રચનાકારોએ પોતાની રચનાનું પઠન કર્યું. વિન યી- સાલસ સ્વભાવી આશિત હૈદરાબાદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો.

ધબકાર- મુંબઈની આગામી કાવ્ય ગોષ્ઠી
દિ.૧૭મી એપ્રિલ ૨૦૧૧
સાંજે ૪.૩૦ કલાકે
ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને યોજાશે.
વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશનના ઉપક્રમે કાવ્યધારા પ્રસ્તુત કરે છે - કાવ્ય મહોત્સવ - 2011

કવિઓ : અનિલ જોષી, પ્રફુલ નાણાવટી, ધુની માંડલીયા, રાજેશ વ્યાસ મિસ્કીન, દક્ષા પટેલ , વંચિત કુકમાવાલા, તથાગત પટેલ , પંચમ શુક્લ અને કૃષ્ણ દવે

સમય: સાંજે 6 વાગે, શનિવાર,

તારીખ:22-01-2011

સ્થળ : ગુજરતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ

નિમંત્રક : કૃષ્ણ દવે,સંયોજક કાવ્યધારા

સંપકૅ : 9426563338, 9426378995

ઈમેલ : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries