આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાહિત્ય સમાચાર
પ્રિય મિત્રો,
"અવસર પરિવાર" ફરી એક વાર આપની સમક્ષ લઈ ને હાજર છે, એક ઔર અવસર પર્વ.. સંગાથે સંગીત માણવાનો અમુલ્ય લાહવો..
અમે તો ગીત ગુલાબી ગાશુ...
ગુજરાતના પ્રીય કવિ સુરેશ દલાલના ગીતોમા તરબોળ થવાનો રસભર અવસર
તારીખ: ૩૦મી સ્પ્ટેમ્બર ૨૦૧૨, રવિવાર સાંજે ૮ ૩૦ કલાકે
સ્થળ: લાયંસ ક્લબ હોલ, લેમન ટ્રી હોટેલ ની બાજુમા, મીઠાખળી ૬ રસ્તા, નવ્રંગપુરા, અમદાવાદ.
કવિના ચિર વીદાય પછી, અમદાવાદમાં કવિની કવિતા ઉજવ્વાનો પ્રથમ અવસર
તો માત્ર સાંભળવા જ નહી પણ સહુની સાથે ગાવા આપને સાદર નિમંત્રણ છે, ચોક્કસ પધારજો...
http://avsarparivar.com/?page_id=95 અહી ક્લીક કરી કાર્યક્રમમાં આપની હાજરી નોધાવો...
આપનો સ્નેહ અને ઉત્સાહ એ જ અવસર નો પ્રાણવાયુ છે, કાર્યક્રમ સંપુર્ણ પણે નિઃશુલ્ક છે, અવશ્ય પધારજો...
કાર્યક્રમ દરેક ગુજરાતી રસિયા માટે ખુલ્લો છે.. તો ચોક્કસ થી પધારજો…
કાર્યક્રમ સમયસર શરૂ થશે, વેળાસર આવી આપની જગા આરક્ક્ષીત કરવી, ખુરશીઓ મર્યાદીત હોવા થી, વહેલા તે પહેલા ના માધ્યામે પ્રવેષ છે.
સંપર્કઃ કાંક્ષિત મુનશીઃ 9879542505, ભુષણ મહેતાઃ 9377754325 યશ મહારાજા: 9377233681
૧૪ થી વધુ ગાયકો દ્વારા સુરેશ દલાલ એક સાથે એક જગ્યા એ ગવાય તેવો પહેલો મોકો.
અમદાવાદને આંગણે દસ્તક દઈ રહી છે એક સોનેરી સાંજ . . .
સૌ કવિતાપ્રેમી મિત્રોને હાર્દિક આમંત્રણ છે.
અમેરિકાસ્થિત કવિ શ્રી ભરત ત્રિવેદીનાં કાવ્યસંગ્રહ "વિ-દેશવટો" નો વિમોચન સમારોહ અને સાથે જ એક જાજરમાન મુશાયરો જેમાં ભાગ લેશે સર્વશ્રી ચિનુ મોદી, ખલીલ ધનતેજવી, રાજેન્દ્ર પટેલ, તુષાર શુક્લ, હરીશ મિનાશ્રુ, મકરંદ મુસળે, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, ચિરાગ ત્રિપાઠી અને ભરત ત્રિવેદી . . .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તુષાર શુક્લ કરશે.
સમય : ૨૪ માર્ચ, શનિવાર, સાંજે ૫:૩૦ થી ૮:૩૦
સ્થળ : રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ.
પ્રિય મિત્રો,
"અવસર પરિવાર" ફરી એક વાર આપની સમક્ષ લઈ ને હાજર છે, એક ઔર અવસર પર્વ.. સંગાથે સંગીત માણવાનો અમુલ્ય લાહવો..
આપણે સંગાથે માણીશુ ગુજરાતની અસ્મિતા સમા ગુજરાતી રંગભુમીના ગીતો
છેલ્લાં ૩ મહિનાની રીહર્સલ રૂપે મોજ પછી
પૂજા, પ્રિયંકા, નીજા, છાયા, ઉષા,યજ્ઞાંગ, કાંક્ષિત, નિલ, ભુષણ, કીષોર, ગૌરાંગ તથા અન્ય મિત્રો આપને મસ્તી થી નચાવશે...
કાર્યક્રમને સુરોમા તરબોળ કરશે કિર્તન ઘારેખાન, પાર્થ ઠાકર, હાર્દીક રામી, આદિત્ય ગોરસીયા અને કલ્લુ ભાઈ..
તો માત્ર સાંભળવા જ નહી પણ સહુની સાથે ગાવા આપને સાદર નિમંત્રણ છે, ચોક્કસ પધારજો...
ભવ્ય કવિસંમેલન (મુંબઈ)માં પધારવા હાર્દિક નિમંત્રણ...
કવિઓ : ખલીલ ધનતેજવી, ઉદયન ઠક્કર, હેમેન શાહ, હિતેન આનંદપરા, સ્નેહલ મજમુદાર અને અનિલ ચાવડા
સંચાલન : મુકેશ જોશી
સ્થળ : સોમૈયા કોમર્સ કોલેજ ગ્રાઉંડ, વિદ્યાવિહાર (ઇસ્ટ), ઘાટકોપર, મુંબઈ.
તારીખ : 29-01-2011
સમય : સાંજે 6-30 વાગે
તમામ કાવ્યરસિક મિત્રોને હાર્દિક નિમંત્રણ.
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved | Feed Entries |